GU/680110b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે "પુત્ર" નો અર્થ શું છે? પુત્રનો અર્થ છે પિતાનો પુત્ર. તો જ્યાં સુધી પિતા ન હોય ત્યાં સુધી પુત્રનો સવાલ જ નથી. પતિ ન હોય ત્યાં સુધી પત્નીનો સવાલ જ નથી. જ્યાં સુધી કાળો નથી, ત્યાં સુધી સફેદનો પ્રશ્ન જ નથી. એ જ રીતે, તમે જે પણ સમજવાનો પ્રયત્ન કરો, ત્યાં વિરોધી સંખ્યા હોવી જ જોઇએ. તેને દ્વૈત અથવા દ્વૈત-જગત કહે છે."
680110 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૫.૦૨ - લોસ એંજલિસ