GU/680611 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો અહીં કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ આ સંપૂર્ણ સત્ય અથવા ભગવાનના પ્રાકટ્ય અને અપ્રાકટ્યના હેતુ અથવા કાર્યો વિષે સમજે છે, ભગવાન શું છે, તેમના કર્મો શું છે તે સમજે છે... જેમ આપણા કાર્યો હોય છે, આપણી ઓળખ હોય છે, તેવી જ રીતે, ભગવાનને પણ તેમની ઓળખ, તેમની પ્રવૃત્તિ, તેમનું સ્વરૂપ, બધું જ છે. હવે વ્યક્તિએ સમજવું પડશે કે તે શું છે. તેને દિવ્યમ કહેવાય છે. દિવ્યમ મતલબ તે આ ભૌતિક વસ્તુની જેમ નથી. તે આધ્યાત્મિક છે. તો તે આધ્યાત્મિક વિજ્ઞાન છે." |
680611 - ભાષણ - મોંટરીયલ |