GU/680710 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભૌતિક સ્થિતિ ચિંતાઓથી ભરેલી છે, તો જે કોઈપણ ચિંતાઓથી ભરેલું છે, તે શુદ્ર છે. આ છે... તો જો તમે હાલના સમાજનું વિશ્લેષણ કરો, કે કોણ ચિંતાતુર નથી, ચિંતાથી ભરેલું નથી, ઓહ, કોઈ કહેશે નહીં કે "હું ચિંતાથી ભરેલો નથી." "મને ઘણી ચિંતા છે." તો તેનો અર્થ એ કે તે એક શુદ્ર છે. કલૌ શુદ્ર-સંભવ: (સ્કંદ પુરાણ): "આ યુગમાં, દરેક વ્યક્તિ શુદ્ર છે." તે નિષ્કર્ષ છે." |
680710 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૦ - મોંટરીયલ |