GU/680710b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આત્મવિશ્વાસના આ મંચ અથવા કૃષ્ણ ભાવનાના મંચ પર આવવા માટે, તાલીમ છે. તે તાલીમને વિધિ-માર્ગ કહેવામાં આવે છે, નિયમનકારી સિદ્ધાંતોને અનુસરવા. તો આ આખી વર્ણાશ્રમ પદ્ધતિ, વૈદિક પદ્ધતિ, જુદી જુદી જાતિ - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ - તેઓ ખૂબ જ વિજ્ઞાનિક રૂપે વ્યક્તિને નિર્ભયતાના ધોરણમાં ધીમે ધીમે ઉન્નત કરવા માટે રચાયેલ છે. તો વિપ્ર એટલે સંપૂર્ણ રીતે બ્રાહ્મણ બનવાની બિલકુલ પહેલાનો તબક્કો."
680710 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૦ - મોંટરીયલ