GU/680803 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
""જીવનનો વાસ્તવિક ઉદ્દેશ છે કે કેવી રીતે સંતોષ, પૂર્ણ સંતોષ, પ્રાપ્ત કરવો. અને તે સંતોષ, પૂર્ણ સંતોષ, ફક્ત ભક્તિ સેવાના અમલ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. બીજી કોઈ પદ્ધતિ નથી. જો તમે ખુશ રહેવા માંગતા હો, બધી જ ચિંતાઓથી મુક્ત, તો તમારે પોતાને ભગવાનની ભક્તિ સેવામાં સંલગ્ન કરવા જ પડે. તે તમને બધી જ ભૌતિક ચિંતાઓ અને બધી જ ભૌતિક મુશ્કેલીઓથી મુક્ત બનાવશે." |
680803 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૬ - મોંટરીયલ |