GU/680803b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણે કોઈ ભેદ પાડતા નથી કે કોઈ પુરુષ સ્ત્રી કરતાં કૃષ્ણ ભાવનાભાવિત હોઈ શકે. ના. એક સ્ત્રી વધુ સારી કૃષ્ણ ભાવનાભાવિત હોઈ શકે છે, કારણ કે તેઓ ખૂબ સરળ હોય છે. તેઓ કોઈપણ ધાર્મિક પ્રણાલીને સ્વીકારી શકે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ, તેઓ તેને સ્વીકારે છે, કારણ કે તેઓ ખૂબ સરળ હોય છે. તેઓનું મન કુટિલ નથી. તેથી, ક્યારેક તેમનું શોષણ કરવામાં આવે છે. તો આધ્યાત્મિક મંચ પર આવો કોઈ ભેદભાવ નથી." |
680803 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૬ - મોંટરીયલ |