GU/680816 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આ ભક્તિ, કૃષ્ણની ભક્તિ સેવા, ખૂબ સરસ છે. અને તે ભક્તિના પ્રકારની અંતર્ગત, આ જન્માષ્ટમી... અલબત્ત, આ જન્માષ્ટમી વિધિ બધા હિન્દુઓ દ્વારા મનાવવામાં આવે છે. વૈષ્ણવ હોય કે ન હોય, આ ઉત્સવ ભારતમાં, દરેક ઘરમાં મનાવવામાં આવે છે. જેમ તમારા પશ્ચિમી દેશોમાં, દરેક ઘરમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે, તેવી જ રીતે, દરેક ઘરમાં જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આજનો દિવસ એક ઉત્તમ ઉત્સવનો દિવસ છે. તો આપણો કાર્યક્રમ છે, રાત્રે બાર વાગ્યે ભગવાન જન્મ લેશે અને આપણે તેમને આવકારીશું." |
680816 - ભાષણ શ્રી કૃષ્ણ પ્રાકટ્ય ઉત્સવ, જન્માષ્ટમી - મોંટરીયલ |