GU/680824c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"સૌ પ્રથમ, કૃષ્ણ ભક્ત બનવાનો પ્રયત્ન કરો. પછી ભગવદ્દ ગીતા શું છે તે સમજવાનો પ્રયાસ કરો - તમારી વિદ્વતા દ્વારા અથવા તમારી અટકળો દ્વારા નહીં. તો પછી તમે ક્યારેય ભગવદ્ ગીતાને સમજશો નહીં. જો તમારે ભગવદ્ ગીતાને સમજવી હોય, તો તમારે ભગવદ્દ ગીતામાં જણાવેલ પ્રક્રિયા દ્વારા સમજવી પડશે, તમારી પોતાની માનસિક અટકળો દ્વારા નહીં. આ સમજવાની પ્રક્રિયા છે. ભક્તોસી મે સખા ચેતિ (ભ.ગી. ૪.૩). ભક્ત એટલે... ભક્ત કોણ છે? ભક્ત મતલબ જેણે ભગવાન સાથેના તેના શાશ્વત સંબંધને પુનઃજીવિત કર્યો છે." |
680824 - ભાષણ ભ.ગી. ૦૪.૦૧- મોંટરીયલ |