GU/681021 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે એક પક્ષી આકાશમાં ઊડે છે, તો તેણે તેની પાછળ બધુ જ મૂકી દેવું પડે છે અને તેણે આકાશમાં તેની પોતાની શક્તિથી ઉડવું પડે છે. બીજી કોઈ મદદ નથી. પક્ષી કેમ? આ વિમાનો લો, જેટ વિમાનો. જ્યારે આપણે આકાશમાં જઈએ છીએ, આ ભૂમિને છોડીને, આપણે આપણી જમીન પરની શક્તિ પર હવે નિર્ભર ના રહી શકીએ. જો વિમાન પર્યાપ્ત રીતે શક્તિશાળી છે, તો આપણે ઊડી શકીએ છીએ; નહિતો સંકટ છે. તેવી જ રીતે વ્યક્તિઓ કે જે બહુ જ ભૌતિકવાદી છે, તેઓ વિચારે છે કે આ ઐશ્વર્ય, મોભો, અને ભૌતિક શક્તિ તેમને બચાવશે. ના. તે ગૂંચવણ છે."
681021 - ભાષણ - શ્રી.ભા. ૭.૯.૮ - સિયેટલ