GU/681021d ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કલિ-સંતરણ ઉપનિષદમાં પણ તે કહેવામાં આવ્યું છે કે એક માત્ર આ ૧૬ શબ્દો જ આ કલિયુગમાં તમામ બદ્ધ જીવોને માયાની પકડમાંથી મુકત કરી શકે છે. અને ત્યાં તે પણ ટિપ્પણી કરવામાં આવી છે કે આ યુગમાં મુક્તિ મેળવવાની વધુ સારી બીજી કોઈ રીત નથી. તે બધા વેદોનું સંસ્કરણ છે. એ જ રીતે મધ્વાચાર્યે મુંડક ઉપનિષદમાં તેમના ભાષ્યમાં કહ્યું છે કે દ્વાપર-યુગમાં ભગવાન વિષ્ણુની પંચરાત્ર પદ્ધતિથી પૂજા કરી શકાય છે. જ્યારે કલિયુગમાં ભગવાનના પવિત્ર નામનો જપ કરીને તેમની પૂજા થઈ શકે છે." |
681021 - ચૈ.ચ. શ્રુતલેખન - સિયેટલ |