GU/681118b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક માનવ સમાજમાં આવી જિજ્ઞાસા હોય છે અને કેટલાક જવાબો પણ હોય છે. તો આ જ્ઞાન, કે કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ્ ભાવનામૃત કેળવવું જરૂરી છે. જો આપણે આ જિજ્ઞાસાઓ નહીં કરીએ, જો આપણે પોતાને માત્ર પ્રાણી વૃત્તિમાં જ જોડીશું... કારણ કે આ ભૌતિક શરીર પ્રાણીનું શરીર છે, પરંતુ ચેતના વિકસિત છે. પ્રાણી શરીરમાં અથવા પ્રાણીઓથી નીચેના શરીરમાં - જેમ કે વૃક્ષો અને વનસ્પતિઓ, તેઓ પણ જીવ છે - ચેતના એટલી વિકસિત નથી. જો તમે કોઈ વૃક્ષ કાપી નાખો, કારણકે ચેતના વિકસિત નથી, તો તે વિરોધ કરતું નથી. પરંતુ તે પીડા અનુભવે છે."
વ્યાખ્યાન મહોત્સવ શ્રી શ્રી ષડ-ગોસ્વામી-અષ્ટક - લોસ એંજલિસ