GU/681206 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યોગ પ્રક્રિયા છે મનને શુદ્ધ કરવું. યોગ ઈન્દ્રિય-સંયમની આખી પ્રક્રિયા, ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી અને શુદ્ધ કરવી, તે વાસ્તવમાં યોગ પ્રણાલી છે. તો યોગ પ્રણાલીની સિદ્ધિ - ભક્તિ-યોગ છે. ભક્તિ-યોગ. કારણકે ભક્તિ-યોગના અભ્યાસ દ્વારા તમે મનને પૂર્ણ રીતે શુદ્ધ કરી શકો છો. યોગ પ્રણાલી, યોગ પ્રણાલીનો હેતુ મનને શુદ્ધ કરવાનો છે, અને આ ભક્તિ-યોગ પ્રક્રિયા... જેમ ચૈતન્ય મહાપુભુ ભલામણ કરે છે, ચેતો-દર્પણ-માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). આ ભક્તિ-યોગ પ્રક્રિયા, હરે કૃષ્ણ જપ, નો પ્રથમ ફાયદો, છે કે મન શુદ્ધ થાય છે."
681206 - ભાષણ ભ.ગી. ૦૨.૨૬ - લોસ એંજલિસ