GU/681219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમારે તમારી સ્થિતિ બદલવાની જરૂર નથી. ભગવદ્‌ ગીતાના શ્રવણ માટે તમારા કાનને સંલગ્ન કરો, તમે બધી બકવાસ વસ્તુઓ ભૂલી જશો. તમે વિગ્રહ, કૃષ્ણ, ના સૌંદર્યને જોવા માટે તમારી આંખોને સંલગ્ન કરો. તમે તમારી જીભને કૃષ્ણ-પ્રસાદમનું આસ્વાદન કરવા માટે સંલગ્ન કરો. તમે આ મંદિરમાં આવવા માટે તમારા પગને સંલગ્ન કરો. તમે તમારા હાથને કૃષ્ણ માટે કામ કરવા માટે સંલગ્ન કરો. તમે તમારા નાકને કૃષ્ણને અર્પણ કરેલા ફૂલોની સુગંધ લેવા માટે સંલગ્ન કરો. પછી તમારી ઇન્દ્રિયો ક્યાં જશે? તે ચારે બાજુથી સંલગ્ન છે. પૂર્ણતા સુનિશ્ચિત છે. તમારે બળજબરીથી તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની જરૂર નથી - તેવું કરો નહીં, તેવું કરો નહીં. ના તમારે સંલગ્નતા, પરિસ્થિતિ બદલવી પડશે. તે તમને મદદ કરશે."
681219 - ભાષણ ભ.ગી. ૦૨.૬૨-૭૨ - લોસ એંજલિસ