GU/690104 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"વાસ્તવમાં, જ્યારે ભગવાન ચૈતન્ય મહાપુભુ ઝારીગ્રામના જંગલમાંથી પસાર થયા હતા, ત્યારે વાઘ, હાથી, સાપ, હરણ, બધા હરે કૃષ્ણના કીર્તનમાં તેમની સાથે જોડાયા હતા. તે એટલું સરસ છે. કોઈપણ જોડાઈ શકે છે. પ્રાણીઓ જોડાઈ શકે છે, મનુષ્યનું તો શું કહેવું? અવશ્ય, સામાન્ય માણસ માટે પ્રાણીઓને કીર્તન કરાવવું શક્ય નથી, પરંતુ ચૈતન્ય મહાપુભુએ તે વાસ્તવમાં કર્યું. તો જો આપણે પ્રાણીઓને પ્રોત્સાહિત ન કરી શકીએ, તો આપણે ઓછામાં ઓછું માણસોને હરે કૃષ્ણ મંત્ર જપના આ માર્ગે પ્રોત્સાહિત કરી શકીએ." |
690104 - પરમ કોરુણાના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ |