GU/690110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો, વાસ્તવમાં, આપણામાંના દરેક, આપણી આધ્યાત્મિક મુક્તિની અવગણના કરીને, આપણે ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિમાં સંલગ્ન છીએ, અને તેથી આપણે આધ્યાત્મિક મંચ ઉપર પોતાને ઉત્થાન આપવા માટે આ માનવ શરીરની તક ગુમાવીએ છીએ. બદ્ધ જીવને આ માનવ શરીર વિશેષરૂપે આધ્યાત્મિક મુક્તિની તક માટે આપવામાં આવ્યું છે. તો જે પણ વ્યક્તિ આધ્યાત્મિક મુક્તિની દરકાર કરતો નથી, તે આધ્યાત્મિક મૃત્યુને આમંત્રણ આપી રહ્યો છે. આધ્યાત્મિક મૃત્યુનો અર્થ તે છે કે તે ભૂલી જવું કે તે આત્મા છે. તે આધ્યાત્મિક મૃત્યુ છે." |
690110 - ગૌર પાહુ ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ |