GU/690322 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"પ્રહ્લાદ મહારાજ વિચારી રહ્યા છે કે, 'જો કે હું બાળક છું, મારી પાસે કોઈ શિક્ષણ નથી, મારા માતાપિતા બરાબર નથી, તેમ છતાં, ભક્તિમય સેવા બિનશરતી છે. ભક્તિ સેવા કોઈ ભૌતિક યોગ્યતા પર આધારીત નથી. તેથી હું મારી ક્ષમતા અનુસાર પરમ ભગવાનને પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરીશ." |
690322 - ભાષણ અવતરણ - હવાઈ |