GU/690319b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણો વૈષ્ણવ સિદ્ધાંત છે કે આપણે પોતાને યોગ્ય બનાવવી પડે જેમ કે બિલાડીઓ અને કૂતરાઓ. પણ આપણે સામાન્ય વ્યક્તિની સેવા કરીશું નહીં. કૃષ્ણ અને તેમના પ્રતિનિધિ - પછી તે વ્યક્તિનું જીવન સિદ્ધ છે. કલૌ શુદ્ર સંભવ. આ યુગમાં, દરેક વ્યક્તિ વ્યાવહારીક રીતે એક સ્વામીની શોધમાં છે. પરંતુ તેને સ્વામી શોધવા દો. કૃષ્ણ તૈયાર છે. તેઓ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ (ભ.ગી ૧૮.૬૬) "ફક્ત મને જ તમારા સ્વામી તરીકે સ્વીકારો." સ્વામી તૈયાર છે. જો આપણે આ સ્વામીને સ્વીકારીએ, તો આપણું જીવન સફળ છે." |
690319 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮-૧૧ - હવાઈ |