GU/690506b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો છોકરીઓની સંભાળ રાખવી એ ખૂબ મોટી જવાબદારી છે. વૈદિક સિદ્ધાંત, મનુ-સંહિતા અનુસાર, સ્ત્રીને કોઈ સ્વતંત્રતા નથી. તેમની કાળજી કોઈક દ્વારા લેવાવી જ જોઇએ. શરૂઆતની આયુમાં પિતાએ સંભાળ લેવી; યુવાન ઉંમરે પતિ, સારા પતિએ કાળજી લેવી પડે છે; અને જ્યારે તે વૃદ્ધ થાય છે, મોટા પુત્રો, તેમણે કાળજી લેવી પડે છે. પરંતુ સ્ત્રીને ક્યારેય સ્વતંત્ર રહેવાની મંજૂરી નથી. તે જીવનનો વૈદિક સિદ્ધાંત છે. વાસ્તવમાં, સ્ત્રી નબળી જાતિ છે. તેમને સારા પિતા, સારા પતિ અને સારા બાળક દ્વારા પણ રક્ષણની જરૂર હોય છે." |
690506 - ભાષણ લગ્ન - બોસ્ટન |