GU/690912 ભાષણ - શ્રીલ પ્રભુપાદ Tittenhurst માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ઉચ્ચ અને નીચલા સ્તરની ગણતરી કૃષ્ણ ભાવનામૃતની દ્રષ્ટિએ કરવામાં આવે છે. ચેતના દરેક જગ્યાએ છે, દરેક જીવમાં. માત્ર મનુષ્યમાં જ નહીં, પ્રાણીઓમાં પણ ચેતના છે. પરંતુ ફરક એ છે કે કૃષ્ણ વિના ચેતના નીચલા વર્ગની છે, અને કૃષ્ણની ચેતના, જુદી જુદી માત્રામાં, તે ઉચ્ચ સ્તરની છે. અને જ્યારે ચેતના સંપૂર્ણ રીતે કૃષ્ણમય હોય છે, તે ઉચ્ચતમ પદ છે, અથવા તે જીવની વાસ્તવિક સ્થિતિ છે." |
690912 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧ - ટાઇટનહર્સ્ટ |