GU/690926 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેકને એક જ સ્તર પર મૂકી ન શકાય, ફક્ત ભૌતિક જ નહીં, પણ આધ્યાત્મિક રીતે પણ. જો તમે કહો કે "આ ઉચ્ચ પદ, નીચું પદ ભૌતિક જગતમાં ગણવામાં આવે છે; આધ્યાત્મિક જગતમાં આ પ્રકારનો કોઈ ભેદ નથી," તે આંશિક રીતે સાચું છે. આધ્યાત્મિક જગતમાં આ પ્રકારનો ભેદ નથી, પરંતુ તે આધ્યાત્મિક ભેદ બિલકુલ ભૌતિક ભેદ જેવો નથી. તે તફાવત ચેતનાનો છે, અલગ અલગ પ્રકારની ચેતના. તે તફાવત છે."
690926 - ભાષણ - લંડન‎