GU/691001 ભાષણ - શ્રીલ પ્રભુપાદ Tittenhurst માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"દીક્ષા એટલે વિષ્ણુ સાથેના તમારા શાશ્વત સંબંધને ફરીથી સ્થાપિત કરવો અને તે રીતે પોતાને આ ભૌતિક સકંજામાંથી બહાર લાવવી અને પાછું ભગવદ્ ધામ જવું અને આનંદ અને જ્ઞાનનું શાશ્વત જીવન ભોગવવું. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ પોતાને હંમેશાં વિષ્ણુ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃતમાં રાખવી. પછી મૃત્યુ સમયે જો તે તેની વિષ્ણુ ભાવનામૃત રાખે તો તેને તરત જ વિષ્ણુ-લોક અથવા કૃષ્ણ-લોકમાં સ્થાનાંતરિત કરવામાં આવશે અને તેનું માનવ જીવન સફળ થશે." |
691001 - ભાષણ દીક્ષા અને લગ્ન - ટાઇટનહર્સ્ટ |