GU/700630c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે વ્યક્તિની પોતાની પસંદગી ઉપર આધારિત છે. જો તમે ઈચ્છો, જો તમે એવું વિચારો કે સંન્યાસ આશ્રમને સ્વીકારીને તમે કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત થવા માટે વધારે સારી સ્થિતિમાં હશો, તો તમે તેનો સ્વીકાર કરો. માત્ર દેખાડો કરવા માટે તેનો સ્વીકાર ન કરો. પણ જો તમે એવું વિચારો કે, 'જો હું પરિવારના સદસ્યો સાથે રહીશ, ઓહ, તે મને કૃષ્ણ ભાવનામૃતમાં વધારે મદદ કરશે', તો તે રીતે રહો. એવું કોઈ બંધન નથી કે તમારે સંન્યાસી અથવા બ્રહ્માચારી બનવું જ પડશે, પછી જ તમે સાક્ષાત્કાર કરી શકો. ના. કોઈ પણ સ્તર પર, જો તમારું લક્ષ્ય કૃષ્ણ અને વિષ્ણુ છે, તે તમારું સ્વ-હિત છે."
700630 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧ - લોસ એંજલિસ