GU/701215b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યા સુધી આપણે સ્વામી બનવાનું વિચારીએ છીએ, તે જ ભૌતિકવાદ છે. જો કોઈ વિચારે છે કે, "ઓહ, હું આધ્યાત્મિક ગુરુ બની ગયો છું અને ઘણા બધા શિષ્યો છે, તો તે મારા સેવકો છે" અને તે પણ ભૌતિક છે. તેથી આપણા વૈષ્ણવ મુજબ, પ્રભુ તરીકેનું સંબોધન છે. આધ્યાત્મિક ગુરુ પણ શિષ્યને પ્રભુ તરીકે સંબોધિત કરે છે. સ્વામી બનવાની આ માનસિકતા જ ભૌતિક છે." |
701215 - વાર્તાલાપ - ઈન્દોર |