GU/710118 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે
| GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
| "તમારે જોવું પડે. તમારે તમારો સમય જોવો પડે, જ્યારે તમે શરણાગતિ માટે તૈયાર હોવ. જ્યારે તમે કૃષ્ણને શરણાગત થવા તૈયાર હોવ ત્યારે, અર્જુને કહ્યું કે, "હું હવે મૂંઝવણમાં છું અને હું તમને સમર્પણ કરું છું." જો તમે વિચારો કે તમે મૂંઝવણમાં નથી, તમે શરણાગત ન થઈ શકો, તો પછી શિક્ષાનો કોઈ પ્રશ્ન જ નથી." |
| 710118 - વાર્તાલાપ - અલાહાબાદ |