GU/710328 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જેઓ આ ભક્તિ-યોગ, કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરી રહ્યા છે, તેમની પ્રથમ સ્થિતિ તે છે કે તેઓ કૃષ્ણથી આસક્ત છે. મયી આસક્ત-મના:. આસક્તિ. આપણે કૃષ્ણ સાથેની આપણી આસક્તિ વધારવી પડે. તે પ્રક્રિયા છે, જેની ભલામણ કરવામાં આવેલી છે. જો આપણે તે પ્રક્રિયા અપનાવીશું, તો સ્વાભાવિક રીતે આપણે કૃષ્ણ ભાવનાભાવિત થઈ જશું, અને ધીમે ધીમે આપણે સમજીશું કે કૃષ્ણ શું છે."
710328 - ભાષણ ભ.ગી. ૭.૧-૨ - મુંબઈ‎