GU/710330 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"વિભાજિત શક્તિ તમે ખૂબ જ સરળતાથી સમજી શકો છો. જેમ હું બોલું છું અને તે ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ટેપ રેકોર્ડર ફરીથી ચલાવવામાં આવશે, ત્યારે તમે જોશો કે હું ફરીથી બોલું છું. પરંતુ તે બોલવું અને મારું વર્તમાન બોલવું જુદું છે. તેથી તે બોલવું એ વિભાજીત શક્તિ છે. અત્યારે હું પ્રત્યક્ષ બોલું છું. તે અલગ નથી. પરંતુ જ્યારે તે અન્ય બાબતમાં સ્થાનાંતરિત થાય છે, તે વિભાજીત શક્તિ છે." |
710330 - ભાષણ ભ.ગી. ૭.૪-૫ - મુંબઈ |