GU/710401 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો કૃષ્ણ દરેક જગ્યાએ ઉપસ્થિત છે, કારણ કે દરેક વસ્તુ તેમની પર, તેમની શક્તિઓ પર ટકેલી છે. જેમ કે એક મોટા કારખાનામાં માલિક ફેક્ટરીની બહાર હોઇ શકે છે, પણ દરેક કામદાર જાણે છે કે "આ ફેક્ટરી ફલાણી-ફલાણી વ્યક્તિની છે." જેવી રીતે કામદાર દ્વારા હંમેશા ફેક્ટરીના માલિકની સભાનતા હોવી શક્ય છે, તે જ રીતે, દરેક પ્રવૃત્તિમાં દરેક માટે કૃષ્ણ ભાવનાભાવિત બનવું શક્ય છે. તે જ તત્વજ્ઞાનનો આપણે આખા વિશ્વમાં પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. " |
710401 - ભાષણ ભ.ગી. ૭.૭ - મુંબઈ |