GU/710512 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિડની માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ચેતના શું છે તે સમજવાનો પ્રયત્ન કરો, પછી તમે સમજશો કે અચેતના શું છે. ચેતના આખા શરીરમાં ફેલાયેલી છે. જો હું તમારા શરીરના કોઈપણ ભાગમાં ચૂંટી ભરું: તમને થોડો દુખાવો થાય છે, અને તે ચેતના છે, તમારા શરીરના કોઈપણ ભાગમાં. પરંતુ તે ચેતના વ્યક્તિગત છે. તમે તમારા શરીરનું સુખ અને દુઃખ અનુભવી શકો છો, અને તમારો મિત્ર તેના શરીરનું સુખ અને દુઃખ અનુભવી શકે છે. હું મારા શરીરનું સુખ અને દુઃખ અનુભવી શકું છું." |
710512 - બોયઝ સ્કૂલમાં ભાષણ - સિડની |