GU/710701 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જે પણ વ્યક્તિ સર્વોચ્ચ ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, ની સેવામાં વિશુદ્ધ શરણાગતિને કારણે તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે, તે ભ્રમના અગોચર સમુદ્રને પાર કરી શકે છે અને ભગવાનને પણ સમજી શકે છે. પરંતુ જેઓ શરીર કે જે કૂતરાઓ અને શિયાળ દ્વારા અંતમાં ખાવામાં આવે છે, તેનાથી આસક્ત છે, તેઓ તે નથી કરી શકતા." |
710701 - શ્રી.ભા. ૨.૭.૪૨ ઉપર વાર્તાલાપ - લોસ એંજલિસ |