GU/730101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"બધુ જ પરમ ભગવાનમાથી આવી રહ્યું છે. તો ત્યાં પ્રેમ છે. જેમ કે રાધા કૃષ્ણનો પ્રેમ, કિશોર-કિશોરી, યુવાન કૃષ્ણ, યુવાન રાધારાણી. આ પ્રેમ આ ભૌતિક જગતમાં વિકૃત રીતે પ્રતિબિંબિત થાય છે પ્રેમના નામ પર, પણ તે વાસના છે; તેથી તેને વિકૃત પ્રતિબિંબ કહેવાય છે. વાસના કારણકે..., એક યુવાન છોકરો, એક યુવાન છોકરી ભેગા થાય છે, તેઓ સાથે પ્રેમ કરે છે, પણ થોડીક અસહમતિ, તેઓ છૂટા થઈ જાય છે." |
730101 - ભાષણ ભક્તિરસામૃતસિંધુ - મુંબઈ |