GU/730908b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તમે બધા ભાગ્યશાળી છો, અથવા તમે એટલા દયાળુ છો કે આ દેશમાં આ બધા અવરોધો હોવા છતાં પણ તમે આ આંદોલનમાં જોડાયા છે. આમાં જ નહીં; સમગ્ર વિશ્વમાં. તો નિરાશ થશો નહીં. કૃષ્ણ ભાવનામૃતના આ તત્વજ્ઞાનનો પ્રચાર કરતા જાઓ."
730908 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૧ - સ્ટોકહોમ‎