GU/731018 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જેમ કે રસ્તા પર આપણને કાયદો હોય છે, "ડાબી બાજુ રાખો." તો જો તમે કહો: "જમણે કેમ ન જઈએ?" તરત જ તમને પકડી લેવામાં આવશે; તમે ગુનેગાર છો. કેમ કે તે રાજ્ય દ્વારા કાયદો છે. તમારા વિચારથી, જ્યા અંતર છે... અમુક દેશોમાં, ઇંગ્લેંડમાં "ડાબી બાજુ રાખો," ભારતની જેમ. અમેરિકામાં છે "જમણી બાજુ રાખો." તો આ જુદા જુદા દેશો અને જુદા જુદા કાયદાઓ દ્વારા બદલી શકાય છે, પરંતુ કાયદો એટલે કે જે રાજ્ય દ્વારા આપવામાં આવે છે. એ જ રીતે, ધર્મ નો અર્થ ભગવાન દ્વારા આપવામાં આવે છે. તમે ધર્મ બનાવી ન શકો. તે લાગુ નહીં થાય." |
731018 - ભારતીય વિદ્યા ભવન ખાતે પ્રવચન - મુંબઈ |