GU/731101b ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"દુ:ખ તો છે જ. જો તમે ચંદ્ર ગ્રહ પર પણ જાઓ... આ ભાગવત છે. તમારા ચંદ્ર ગ્રહ પર જતાં પહેલાં, અહીં માહિતી છે, "જ્યાં પણ તમે જાઓ, ધૂર્તો, આ વસ્તુઓ આવશે જ, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ (ભ.ગી. ૧૩.૯), અને તમારે અસુવિધાઓ ભોગવવી પડશે." તો જે વ્યક્તિ... જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે, "મને વાસ્તવિક સુખ ક્યાં મળશે?" તે કૃષ્ણ છે. તેથી કૃષ્ણ ભાવનાભાવિત બનવા માટે વ્યક્તિ ખૂબ, ખૂબ બુદ્ધિશાળી હોવો આવશ્યક છે." |
731101b - વાર્તાલાપ અ - દિલ્લી |