"જેમ કે જ્યારે હું સૌ પ્રથમ મારા ગુરુ મહારાજને મળ્યો હતો ત્યારે - મારા મિત્ર મને ત્યાં લઈ ગયા હતા - સૌથી પહેલી નોંધ મેં કરેલી... "અહીં તે યોગ્ય વ્યક્તિ છે જે ભગવાન ચૈતન્યના મિશનને ફેલાવશે." મેં નોંધ લીધેલી. અને તેમણે પણ કહ્યું: "તું યોગ્ય વ્યક્તિ છું જે પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર કરીશ." મેં તે રીતે તેમની પ્રશંસા કરી, અને તેમણે મારી તે રીતે પ્રશંસા કરી. તે પ્રથમ મુલાકાત હતી. જે મિત્ર મને ત્યાં લઈ ગયો હતો, તેણે મારો અભિપ્રાય પૂછ્યો અને "આ એક યોગ્ય વ્યક્તિ છે જે સમગ્ર વિશ્વમાં ચૈતન્ય સંપ્રદાયનો પ્રચાર કરશે." હું જે છું તે તેઓ કરી રહ્યા છે. વાસ્તવમાં તેઓ કરી રહ્યા છે. તો યોગ્ય વસ્તુ યોગ્ય હાથમાં આપવામાં આવે છે, અને તમે બધા નિષ્ઠાવાન છો. તમે એવી રીતે કરો કે જ્યાં પણ તમે જાઓ, ત્યાં અનુપમ બનાવો."
|