GU/731103b ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જેમ કે અર્જુન. શરૂઆતમાં અર્જુન યુદ્ધ કરવા ઈચ્છતો ન હતો. તે તેનો વ્યક્તિગત સંતોષ હતો. તે પોતાના અંગત સંતોષની દ્રષ્ટિમાં વિચારતો હતો. પરંતુ પછીથી, તે જ અર્જુન, તે કૃષ્ણને સંતોષવા માંગતો હતો, અને તે લડ્યો અને તે મહાન ભક્ત બન્યો. આ બધી પ્રવૃત્તિઓનું રહસ્ય છે. આપણે બધા પરમ ભગવાનના અભિન્ન અંશ છીએ; તેથી આપણું કાર્ય છે એવી રીતે કર્મ કરવું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થાય. તે જીવનની સફળતા છે. " |
731103 - ભાષણ ભ.ગી. ૩.૯ - દિલ્લી |