GU/731110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ધર્મ, ધર્મનું સરળ વર્ણન થાય છે 'ભગવાન દ્વારા આપેલી આચારસંહિતાઓ'. તેનો ફરક નથી પડતો કે તમે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, કે બીજું કોઈ છો. દરેક વ્યક્તિ, કોઈ પણ સભ્ય માણસને કોઈ ધર્મ હોય છે. કારણકે ધર્મેણ હીના પશુભી: સમાના: (હિતોપદેશ ૨૫). જો તમને કોઈ ધર્મ નથી.. તેનો ફરક નથી પડતો કે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ. તમારે ધર્મ હોવો જ જોઈએ. ધર્મ મતલબ ભગવાનને સમજવા. તે ધર્મ છે." |
731110 - ભાષણ પંડાલ - દિલ્લી |