GU/741119 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તાવમુક્ત બનવું... ધારોકે વ્યક્તિ તાવથી પીડાઈ રહ્યો છે, તો દવા આપવામાં આવે છે, અને હવે તાવ નથી - તાવ રોકાઈ જાય છે. તે પર્યાપ્ત નથી. ફક્ત તાવ જ બંધ ના થવો જોઈએ, પણ તમને શક્તિ મળવી જોઈએ, તમને ભૂખ લાગવી જોઈએ, તમને સાધારણ જીવન મળવું જોઈએ. પછી તે રોગની પૂર્ણ સારવાર છે. તેવી જ રીતે, બ્રહ્મ-સિદ્ધયે, સાક્ષાત્કાર કરવો કે "હું આધ્યાત્મિક આત્મા છું," તે પર્યાપ્ત નથી. તમે આધ્યાત્મિક કાર્યોમાં પ્રવૃત્ત થવા જોઈએ. તે ભક્તિ છે."
741119 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૧૯ - મુંબઈ