GU/750108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણે જાણતા નથી કે જીવનનું ધ્યેય શું છે. તો કૃષ્ણ બહુ જ દયાળુ છે. તેથી તેઓ અવતરિત થાય છે. તેઓ આ કલિયુગની શરૂઆત પહેલા જ આવ્યા હતા, જે સૌથી પતિત યુગ છે, અને આપણા માટે ભગવદ ગીતા છોડતા ગયા. અને પછી, તેમના પછી, તેમના પ્રસ્થાન પછી... શ્રીમદ ભાગવતમમાં તે કહ્યું છે, "કૃષ્ણના આ ગ્રહથી તેમના સ્વધામ પ્રસ્થાન પછી, ધર્મ અને જ્ઞાનનો સિદ્ધાંત, તેને ક્યાં રાખવામા આવ્યો?" જવાબ છે, 'તેને શ્રીમદ ભાગવતમમાં રાખવામા આવ્યો'." |
750108 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૩૧ - મુંબઈ |