GU/750114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"શાશ્વત રૂપ છે વેણુમ ક્વણન્તમ (બ્ર.સં. ૫.૩૦): કૃષ્ણ હમેશા તેમની વાંસળી વગાડતા હોય છે. તે શાશ્વત રૂપ છે. તેમની શાશ્વત લીલાઓ અને શાશ્વત રૂપ વૃંદાવનમાં છે. તેઓ વૃંદાવન છોડીને પોતે ક્યાય પણ જતાં નથી. પદમ એકમ ન ગચ્છતી (લઘુ ભાગવતામૃત ૧.૫.૪૬૧ ). તેઓ હમેશા વૃંદાવનમાં છે, પણ તે જ સમયે તેઓ બધે જ છે." |
750114 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૩૯ - મુંબઈ |