GU/760326 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવદ ગીતામાં તે કહેવામા આવ્યું છે, ય ઈમમ પરમમ ગુહ્યમ મદ ભક્તેશુ અભિધાસ્યતી (ભ.ગી. ૧૮.૬૮): 'જે પણ વ્યક્તિ ભગવદ ગીતાના આ રહસ્યમય વિજ્ઞાનના પ્રચારમાં પ્રવૃત્ત છે', ન ચ તસ્માન મનુષ્યેશુ કશ્ચિદ મે પ્રિય કૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯), 'મને તેના કરતાં કોઈ પણ વ્યક્તિ વધુ પ્રિય નથી'. જો તમારે ઝડપથી કૃષ્ણની નોંધમાં આવવું હોય, કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરતાં જાઓ. ભલે તે અપૂર્ણ રીતે પણ કરવામાં આવે, પણ કારણકે તમે જે પણ ક્ષમતા તમારી પાસે છે, તેમાં તમે નિષ્ઠાથી કરી રહ્યા છો, તો કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થશે." |
760326 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૪૪ - દિલ્લી |