GU/760414 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેમની નિંદા કરવામાં આવી રહી છે, પણ તેઓ એટલા મૂર્ખ છે, તેઓ સમજી નથી શકતા કે તેમની નિંદા કરવામાં આવી રહી છે. જેમ કે એક કૂતરાને ઠપકો આપવામાં આવી રહ્યો છે. તે આખો દિવસ અને રાત ખાવાનું ખાઈ ના શકે, મળ પણ ખાતો. કોઈ પથ્થર મારે છે, કોઈ લાકડી મારે છે, અને છતાં, તે ખૂબ જ ઉત્સાહમાં હોય છે, 'ગાઉં, ગાઉં, ગાઉં, ગાઉં. હું બહુ જ ખુશ છું'. આ ચાલી રહ્યું છે. (હાસ્ય) (હસે છે) તો આ કૂતરાનો સંગ, કૂતરાનો સમાજ, તેઓ દરેક ડગલે પીડાઈ રહ્યા છે; છતાં, તેઓ વિચારે છે, 'અમે પ્રગતિ કરી રહ્યા છીએ'. બસ તેટલું જ. કૂતરાનો સમાજ. ભૂંડનો સમાજ, કૂતરાનો સમાજ. આ સમાજ નથી. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અરહતે વિડભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧)."
760414 - સવારની લટાર - મુંબઈ