GU/681219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681219BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આખી ભૌતિક | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681217 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681217|GU/681219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681219b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681219BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આખી ભૌતિક શક્તિ આપણા સૌને આ સૌંદર્યથી, સ્ત્રી સૌંદર્યથી મોહિત કરે છે. વાસ્તવમાં, કોઈ સુંદરતા નથી. તે ભ્રમ છે. શંકરાચાર્ય કહે છે કે "તમે આ સુંદરતા પાછળ છો, પણ શું તમે આ સુંદરતાનું વિશ્લેષણ કર્યું છે, સુંદરતા શું છે?" એતદ રક્ત-માંસ-વિકારમ. તે આપણા વિદ્યાર્થી ગોવિંદ દાસી અને નર-નારાયણ જે પ્લાસ્ટર ઓફ પેરિસના ઘાટને ઢાળે છે તેવું છે. આ સમયે, કોઈ આકર્ષણ નથી. પરંતુ આ પ્લાસ્ટર ઓફ પેરિસ, જ્યારે તે સરસ રીતે દોરવામાં આવશે, ત્યારે તે ખૂબ જ આકર્ષક હશે. તેવી જ રીતે, આ શરીર તે લોહી અને સ્નાયુઓ અને નસોનું સંયોજન છે. જો તમે તમારા શરીરના ઉપરના ભાગને કાપશો, જેવું તમે અંદર જોશો, તે બધી ખરાબ, ભયાનક વસ્તુઓ છે. પરંતુ બાહ્યરૂપે માયાના ભ્રામક રંગથી દોરવામાં, ઓહ, તે ખૂબ આકર્ષક લાગે છે. અને તે આપણી ઇન્દ્રિયોને આકર્ષિત કરી રહ્યું છે."|Vanisource:681219 - Lecture BG 02.62-72 - Los Angeles|681219 - ભાષણ ભ.ગી. ૦૨.૬૨-૭૨ - લોસ એંજલિસ}} |
Latest revision as of 09:02, 6 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આખી ભૌતિક શક્તિ આપણા સૌને આ સૌંદર્યથી, સ્ત્રી સૌંદર્યથી મોહિત કરે છે. વાસ્તવમાં, કોઈ સુંદરતા નથી. તે ભ્રમ છે. શંકરાચાર્ય કહે છે કે "તમે આ સુંદરતા પાછળ છો, પણ શું તમે આ સુંદરતાનું વિશ્લેષણ કર્યું છે, સુંદરતા શું છે?" એતદ રક્ત-માંસ-વિકારમ. તે આપણા વિદ્યાર્થી ગોવિંદ દાસી અને નર-નારાયણ જે પ્લાસ્ટર ઓફ પેરિસના ઘાટને ઢાળે છે તેવું છે. આ સમયે, કોઈ આકર્ષણ નથી. પરંતુ આ પ્લાસ્ટર ઓફ પેરિસ, જ્યારે તે સરસ રીતે દોરવામાં આવશે, ત્યારે તે ખૂબ જ આકર્ષક હશે. તેવી જ રીતે, આ શરીર તે લોહી અને સ્નાયુઓ અને નસોનું સંયોજન છે. જો તમે તમારા શરીરના ઉપરના ભાગને કાપશો, જેવું તમે અંદર જોશો, તે બધી ખરાબ, ભયાનક વસ્તુઓ છે. પરંતુ બાહ્યરૂપે માયાના ભ્રામક રંગથી દોરવામાં, ઓહ, તે ખૂબ આકર્ષક લાગે છે. અને તે આપણી ઇન્દ્રિયોને આકર્ષિત કરી રહ્યું છે." |
681219 - ભાષણ ભ.ગી. ૦૨.૬૨-૭૨ - લોસ એંજલિસ |