GU/690915b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | [[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690915LE-LONDON_ND_02.mp3</mp3player>|" તો આપણે | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690915 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690915|GU/690916 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690916}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690915LE-LONDON_ND_02.mp3</mp3player>|" તો આપણે તેને કીર્તન મારફતે નિઃશુલ્ક વહેંચી રહ્યા છે. તમે પણ અમારી સાથે જોડાઓ, સમજવાનો પ્રયત્ન કરો કે અમારું તત્વજ્ઞાન શું છે. અમારી પાસે માસિક સામાયિક, ભગવદ્ દર્શન, છે. અમારી પાસે ઘણાંબધાં પ્રકાશનો પણ છે: ભગવદ્દ-ગીતા તેના મૂળ રૂપે, ભગવાન ચૈતન્યની શિક્ષાઓ. જો તમે આ આંદોલનને તત્વજ્ઞાન, વિજ્ઞાન, દલીલોથી સમજવા ઇચ્છતા હોવ, તો અમે તૈયાર છીએ. તમારા માટે પૂરતી તક છે. પરંતુ જો તમે ફક્ત જપ કરો તો તમારે કોઈપણ શિક્ષણની જરૂર નથી, કોઈપણ તત્વજ્ઞાનની જરૂર નથી. ફક્ત હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે નો જપ કરો તમને બધુંજ મળી જશે."|Vanisource:690915 - Lecture at Conway Hall - London|690915 - કોન્વે હોલ પર ભાષણ - લંડન}} |
Latest revision as of 00:02, 21 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
" તો આપણે તેને કીર્તન મારફતે નિઃશુલ્ક વહેંચી રહ્યા છે. તમે પણ અમારી સાથે જોડાઓ, સમજવાનો પ્રયત્ન કરો કે અમારું તત્વજ્ઞાન શું છે. અમારી પાસે માસિક સામાયિક, ભગવદ્ દર્શન, છે. અમારી પાસે ઘણાંબધાં પ્રકાશનો પણ છે: ભગવદ્દ-ગીતા તેના મૂળ રૂપે, ભગવાન ચૈતન્યની શિક્ષાઓ. જો તમે આ આંદોલનને તત્વજ્ઞાન, વિજ્ઞાન, દલીલોથી સમજવા ઇચ્છતા હોવ, તો અમે તૈયાર છીએ. તમારા માટે પૂરતી તક છે. પરંતુ જો તમે ફક્ત જપ કરો તો તમારે કોઈપણ શિક્ષણની જરૂર નથી, કોઈપણ તત્વજ્ઞાનની જરૂર નથી. ફક્ત હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે નો જપ કરો તમને બધુંજ મળી જશે." |
690915 - કોન્વે હોલ પર ભાષણ - લંડન |