GU/680616 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680615c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680615c|GU/680616b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે|680616b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680616SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"આ મનુષ્ય શરીર, તે બહુ જ દુર્લભતાથી મળે છે. તેનો દુરુપયોગ ના થવો જોઈએ. તે સૌ પ્રથમ જ્ઞાન છે. પણ લોકો તે રીતે શિક્ષિત નથી થતાં. તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે કે, ઇન્દ્રિય તૃપ્તિ કરતાં જાઓ: "મજા કરો, મજા કરો, મજા કરો'. કોઈ ધૂર્ત આવે છે, તો તે પણ કહે છે, "ઠીક છે, મજા કરો. ફક્ત પંદર મિનિટ માટે ધ્યાન કરો'. પણ વાસ્તવમાં, આ શરીર ઇન્દ્રિય તૃપ્તિને વધારવા માટે નથી. આપણને ઇન્દ્રિય તૃપ્તિની જરૂર પડે છે કારણકે તે શરીરની માંગ છે. જો આપણે શરીરને સ્વસ્થ અવસ્થામાં રાખવું છે, તો શરીરની માંગ - ખાવું, ઊંઘવું, પ્રજનન, અને સંરક્ષણ - આપવી પડે. પણ તે વધારવું જોઈએ નહીં. તેથી મનુષ્ય જીવનમાં તપસ્યા છે. તપસ્યા મતલબ પ્રતિજ્ઞા, તપ. આ બધા જ શાસ્ત્રોની શિક્ષા છે."|Vanisource:680616 - Lecture SB 07.06.03 - Montreal|680616 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૩ - મોંટરીયલ}}

Latest revision as of 01:22, 21 March 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ મનુષ્ય શરીર, તે બહુ જ દુર્લભતાથી મળે છે. તેનો દુરુપયોગ ના થવો જોઈએ. તે સૌ પ્રથમ જ્ઞાન છે. પણ લોકો તે રીતે શિક્ષિત નથી થતાં. તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે કે, ઇન્દ્રિય તૃપ્તિ કરતાં જાઓ: "મજા કરો, મજા કરો, મજા કરો'. કોઈ ધૂર્ત આવે છે, તો તે પણ કહે છે, "ઠીક છે, મજા કરો. ફક્ત પંદર મિનિટ માટે ધ્યાન કરો'. પણ વાસ્તવમાં, આ શરીર ઇન્દ્રિય તૃપ્તિને વધારવા માટે નથી. આપણને ઇન્દ્રિય તૃપ્તિની જરૂર પડે છે કારણકે તે શરીરની માંગ છે. જો આપણે શરીરને સ્વસ્થ અવસ્થામાં રાખવું છે, તો શરીરની માંગ - ખાવું, ઊંઘવું, પ્રજનન, અને સંરક્ષણ - આપવી પડે. પણ તે વધારવું જોઈએ નહીં. તેથી મનુષ્ય જીવનમાં તપસ્યા છે. તપસ્યા મતલબ પ્રતિજ્ઞા, તપ. આ બધા જ શાસ્ત્રોની શિક્ષા છે."
680616 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૩ - મોંટરીયલ