GU/730221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઓકલેંડમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - ઓકલેંડ]]
[[Category:GU/અમૃત બિંદુ - ઓકલેંડ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિડનીમાં અમૃત બિંદુ બોલે છે|730216|GU/730225 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જકાર્તામાં અમૃત બિંદુ બોલે છે|730225}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730221SB-AUCLAND_ND_01.mp3</mp3player>|"પિતાનું તે કર્તવ્ય છે, માતાનું તે કર્તવ્ય છે, સરકારનું તે કર્તવ્ય છે, રાજ્યનું, બાળકોને ખૂબ જ સરસ રીતે ઉછેરવા. અત્યારે કેટલો ભયાનક સમાજ છે કે તેમને મનુષ્ય જીવનમાં સિદ્ધ બનાવવા માટે ઉછેરવાના બદલે તેમની ગર્ભમાં જ હત્યા કરવામાં આવી રહી છે. ઓહ, કેટલો ભયાનક સમાજ છે આ, જરા કલ્પના કરો. તે વિચારવું જ એટલું ભયાનક છે કે માતપિતાનું કર્તવ્ય છે કે બાળકને જીવનની સર્વોચ્ચ સિદ્ધિ માટે ઉછેરે; તે કરવાને બદલે તેમની માતાના ગર્ભમાં હત્યા થઈ રહી છે."|Vanisource:730221 - Lecture SB 06.01.13-15 - Auckland|730221 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૩-૧૫ - ઓકલેંડ}}

Latest revision as of 01:45, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પિતાનું તે કર્તવ્ય છે, માતાનું તે કર્તવ્ય છે, સરકારનું તે કર્તવ્ય છે, રાજ્યનું, બાળકોને ખૂબ જ સરસ રીતે ઉછેરવા. અત્યારે કેટલો ભયાનક સમાજ છે કે તેમને મનુષ્ય જીવનમાં સિદ્ધ બનાવવા માટે ઉછેરવાના બદલે તેમની ગર્ભમાં જ હત્યા કરવામાં આવી રહી છે. ઓહ, કેટલો ભયાનક સમાજ છે આ, જરા કલ્પના કરો. તે વિચારવું જ એટલું ભયાનક છે કે માતપિતાનું કર્તવ્ય છે કે બાળકને જીવનની સર્વોચ્ચ સિદ્ધિ માટે ઉછેરે; તે કરવાને બદલે તેમની માતાના ગર્ભમાં હત્યા થઈ રહી છે."
730221 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૩-૧૫ - ઓકલેંડ