GU/730907 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - સ્ટોકહોમ]]
[[Category:GU/અમૃત બિંદુ - સ્ટોકહોમ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730907LE-STOCKHOLM_ND_01.mp3</mp3player>|"આ ભૌતિક શરીર મારૂ આવરણ છે, જેમ કે શર્ટ અને કોટ. તો... હવે હું અસ્તિત્વમાં છું. એક યા બીજી રીતે, હું આ ભૌતિક શરીરમાં કેદ છું, પણ હું આધ્યાત્મિક આત્મા છું. તે આધ્યાત્મિક શક્તિ છે. અને જેમ આ ભૌતિક જગત ભૌતિક તત્વોનું બનેલું છે, તેવી જ રીતે, બીજું એક જગત છે, તે માહિતી તમે ભગવદ ગીતામાથી મેળવી શકો છો, પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન: ([[Vanisource:BG 8.20|ભ.ગી. ૮.૨૦]]). બીજી એક પ્રકૃતિ છે, પ્રકૃતિનું બીજું પ્રાકટ્ય, તે આધ્યાત્મિક છે. શું ફરક છે? ફરક છે કે જ્યારે આ ભૌતિક જગતનો વિનાશ થશે, તે રહેશે. જેમ કે હું આધ્યાત્મિક આત્મા છું. જ્યારે આ શરીર સમાપ્ત થશે, હું સમાપ્ત નહીં થાઉં, ન હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20|ભ.ગી. ૨.૨૦]]). આ શરીરના વિનાશ પછી, આત્મા સમાપ્ત નથી થતો. આત્મા સૂક્ષ્મ શરીરમાં રહે છે: મન, બુદ્ધિ, અહંકાર. તો તે મન, બુદ્ધિ અને અહંકાર, તે તેને બીજા સ્થૂળ શરીરમાં લઈ જાય છે. તેને આત્માનું સ્થાનાંતર કહેવાય છે."|Vanisource:730907 - Lecture BG 13.01 to Uppsala University Faculty - Stockholm|730907 - ભ.ગી. ૧૩.૧ પર ઉપ્પસાલા યુનિવર્સિટીમાં ભાષણ  - સ્ટોકહોમ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730906 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમમાં અમૃત બિંદુ બોલે છે|730906|GU/730907b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમ માં અમૃત બિંદુ બોલે છે|730907b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730907LE-STOCKHOLM_ND_01.mp3</mp3player>|"આ ભૌતિક શરીર મારૂ આવરણ છે, જેમ કે શર્ટ અને કોટ. તો... હવે હું અસ્તિત્વમાં છું. એક યા બીજી રીતે, હું આ ભૌતિક શરીરમાં કેદ છું, પણ હું આધ્યાત્મિક આત્મા છું. તે આધ્યાત્મિક શક્તિ છે. અને જેમ આ ભૌતિક જગત ભૌતિક તત્વોનું બનેલું છે, તેવી જ રીતે, બીજું એક જગત છે, તે માહિતી તમે ભગવદ ગીતામાથી મેળવી શકો છો, પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન: ([[Vanisource:BG 8.20 (1972)|ભ.ગી. ૮.૨૦]]). બીજી એક પ્રકૃતિ છે, પ્રકૃતિનું બીજું પ્રાકટ્ય, તે આધ્યાત્મિક છે. શું ફરક છે? ફરક છે કે જ્યારે આ ભૌતિક જગતનો વિનાશ થશે, તે રહેશે. જેમ કે હું આધ્યાત્મિક આત્મા છું. જ્યારે આ શરીર સમાપ્ત થશે, હું સમાપ્ત નહીં થાઉં, ન હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20 (1972)|ભ.ગી. ૨.૨૦]]). આ શરીરના વિનાશ પછી, આત્મા સમાપ્ત નથી થતો. આત્મા સૂક્ષ્મ શરીરમાં રહે છે: મન, બુદ્ધિ, અહંકાર. તો તે મન, બુદ્ધિ અને અહંકાર, તે તેને બીજા સ્થૂળ શરીરમાં લઈ જાય છે. તેને આત્માનું સ્થાનાંતર કહેવાય છે."|Vanisource:730907 - Lecture BG 13.01 to Uppsala University Faculty - Stockholm|730907 - ભ.ગી. ૧૩.૧ પર ઉપ્પસાલા યુનિવર્સિટીમાં ભાષણ  - સ્ટોકહોમ}}

Latest revision as of 00:29, 13 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ભૌતિક શરીર મારૂ આવરણ છે, જેમ કે શર્ટ અને કોટ. તો... હવે હું અસ્તિત્વમાં છું. એક યા બીજી રીતે, હું આ ભૌતિક શરીરમાં કેદ છું, પણ હું આધ્યાત્મિક આત્મા છું. તે આધ્યાત્મિક શક્તિ છે. અને જેમ આ ભૌતિક જગત ભૌતિક તત્વોનું બનેલું છે, તેવી જ રીતે, બીજું એક જગત છે, તે માહિતી તમે ભગવદ ગીતામાથી મેળવી શકો છો, પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન: (ભ.ગી. ૮.૨૦). બીજી એક પ્રકૃતિ છે, પ્રકૃતિનું બીજું પ્રાકટ્ય, તે આધ્યાત્મિક છે. શું ફરક છે? ફરક છે કે જ્યારે આ ભૌતિક જગતનો વિનાશ થશે, તે રહેશે. જેમ કે હું આધ્યાત્મિક આત્મા છું. જ્યારે આ શરીર સમાપ્ત થશે, હું સમાપ્ત નહીં થાઉં, ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આ શરીરના વિનાશ પછી, આત્મા સમાપ્ત નથી થતો. આત્મા સૂક્ષ્મ શરીરમાં રહે છે: મન, બુદ્ધિ, અહંકાર. તો તે મન, બુદ્ધિ અને અહંકાર, તે તેને બીજા સ્થૂળ શરીરમાં લઈ જાય છે. તેને આત્માનું સ્થાનાંતર કહેવાય છે."
730907 - ભ.ગી. ૧૩.૧ પર ઉપ્પસાલા યુનિવર્સિટીમાં ભાષણ - સ્ટોકહોમ