GU/670224 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670224CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"તેથી પરમ સાથે ઘણી ગુણાત્મક સમાનતા છે, મારો કહેવાનો અર્થ એ છે કે જીવંત અસ્તિત્વ. પરંતુ ṅઅકારકાર્યના નિવેદનમાં કે" આપણે અસ્તિત્વમાં રહીએ છીએ, આપણે ભગવાન છીએ, અને હવે આપણે માયામાં ભ્રમિત છીએ. જલદી જ આપણે આ માયાથી મુક્ત થઈ જઈએ છીએ, આપણે ભગવાન બનીએ છીએ, "તે હકીકત નથી. તમે ભગવાન નહીં બનો, પરંતુ તમે પહેલેથી જ અમુક અંશે સંપૂર્ણ રીતે ઈશ્વરના ગુણ, ગુણોમાં છો, સંપૂર્ણ રીતે નહીં. તેથી જ્યારે તમે આમાંથી મુક્ત થશો. ભૌતિક પકડ, તમે તમારી મૂળ ગુણવત્તા, આધ્યાત્મિક ગુણવત્તા પ્રાપ્ત કરો છો. "|Vanisource:670224 - Lecture CC Adi 07.118-120 - San Francisco|670224 - ભાષણ સીસી આદિ ૦૭.૧૧૮-૧૨૦- સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670223b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670223b|GU/670303 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670303}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670224CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"તો પરમ ભગવાન સાથે ઘણી ગુણાત્મક સમાનતા છે. પરંતુ શંકરાચાર્યનું નિવેદન કહે છે કે "આપણે જીવો, આપણે ભગવાન છીએ, અને અત્યારે આપણે માયામાં ભ્રમિત છીએ. જેવા આ માયાથી મુક્ત થઈ જઈએ છીએ, આપણે ભગવાન બનીએ છીએ," તે હકીકત નથી. તમે ભગવાન નથી બનતા, પરંતુ તમે પહેલેથી જ અમુક અંશે ઈશ્વરીય ગુણોમાં છો, પૂર્ણ રીતે નહીં. તો જ્યારે તમે ભૌતક સકંજામાંથી મુક્ત થશો, તમે તમારો મૂળ ગુણ, આધ્યાત્મિક ગુણ પ્રાપ્ત કરો છો." |Vanisource:670224 - Lecture CC Adi 07.118-120 - San Francisco|670224 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૧૮-૧૨૦- સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 13:01, 25 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો પરમ ભગવાન સાથે ઘણી ગુણાત્મક સમાનતા છે. પરંતુ શંકરાચાર્યનું નિવેદન કહે છે કે "આપણે જીવો, આપણે ભગવાન છીએ, અને અત્યારે આપણે માયામાં ભ્રમિત છીએ. જેવા આ માયાથી મુક્ત થઈ જઈએ છીએ, આપણે ભગવાન બનીએ છીએ," તે હકીકત નથી. તમે ભગવાન નથી બનતા, પરંતુ તમે પહેલેથી જ અમુક અંશે ઈશ્વરીય ગુણોમાં છો, પૂર્ણ રીતે નહીં. તો જ્યારે તમે ભૌતક સકંજામાંથી મુક્ત થશો, તમે તમારો મૂળ ગુણ, આધ્યાત્મિક ગુણ પ્રાપ્ત કરો છો."
670224 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૧૮-૧૨૦- સાન ફ્રાન્સિસ્કો‎