GU/740330 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740319 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|740319|GU/740403 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|740403}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740330BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તે અવશ્ય આપણું કર્તવ્ય છે, કૃષ્ણના સેવક તરીકે, આ સંકીર્તન આંદોલન દ્વારા દરેકની કૃષ્ણ ભાવનામૃત જગાડવી, પણ લોકોએ તે બહુ જ ગંભીરતાથી લેવું જોઈએ, કે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યા વગર, વ્યક્તિ આત્મહત્યા કરી રહ્યો છે - તે પોતાનું ગળું કાપી રહ્યો છે, અથવા ઝેર પી રહ્યો છે. જો તમને ઝેર પીવું ગમતું હોય,..., કોઈ પણ તમને રોકી ના શકે, તે હકીકત છે. જો તમારે પોતે જ પોતાનું ગળું કાપવું છે, કોઈ પણ તમને રોકી ના શકે. પણ આ બહુ સારું કાર્ય નથી. આપણને આ મનુષ્ય જીવન કૃષ્ણને સમજવા માટે મળેલું છે. તે છે,... આપણું એક માત્ર કાર્ય. તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે. અને કૃષ્ણ વ્યક્તિગત રીતે ભગવદ ગીતામાં શીખવાડે છે, અને શા માટે આપણે આ વસ્તુઓનો લાભ ના લઈએ અને આપણું જીવન સફળ ના બનાવીએ?"|Vanisource:740330 - Lecture BG 04.10 - Bombay|740330 - ભાષણ ભ.ગી. ૪.૧૦ - મુંબઈ}}

Latest revision as of 02:11, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે અવશ્ય આપણું કર્તવ્ય છે, કૃષ્ણના સેવક તરીકે, આ સંકીર્તન આંદોલન દ્વારા દરેકની કૃષ્ણ ભાવનામૃત જગાડવી, પણ લોકોએ તે બહુ જ ગંભીરતાથી લેવું જોઈએ, કે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યા વગર, વ્યક્તિ આત્મહત્યા કરી રહ્યો છે - તે પોતાનું ગળું કાપી રહ્યો છે, અથવા ઝેર પી રહ્યો છે. જો તમને ઝેર પીવું ગમતું હોય,..., કોઈ પણ તમને રોકી ના શકે, તે હકીકત છે. જો તમારે પોતે જ પોતાનું ગળું કાપવું છે, કોઈ પણ તમને રોકી ના શકે. પણ આ બહુ સારું કાર્ય નથી. આપણને આ મનુષ્ય જીવન કૃષ્ણને સમજવા માટે મળેલું છે. તે છે,... આપણું એક માત્ર કાર્ય. તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે. અને કૃષ્ણ વ્યક્તિગત રીતે ભગવદ ગીતામાં શીખવાડે છે, અને શા માટે આપણે આ વસ્તુઓનો લાભ ના લઈએ અને આપણું જીવન સફળ ના બનાવીએ?"
740330 - ભાષણ ભ.ગી. ૪.૧૦ - મુંબઈ