GU/670310 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | [[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670310SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670303b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670303b|GU/670313 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670313}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670310SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"અત્રૈવ મૃગય: પુરુષો નેતિ નેતિ. હવે તમારે વિશ્લેષણ કરવું પડશે. તમારે આત્મા શું છે અને આત્મા શું નથી તેનું વિશ્લેષણ કરવું પડશે. તે માટે બુદ્ધિની જરૂર છે. જેમ કે પેલા દિવસે મેં તમને સમજાવ્યું હતું કે જો તમે પોતાના પર વિચારો છો, કે "શું હું આ હાથ છું? શું હું આ પગ છું? શું હું આ આંખો છું? શું હું આ કાન છું?" ઓહ, તમે કહેશો, "ના, ના, ના, હું આ હાથ નથી. હું આ પગ નથી." તમે સમજશો. જો તમે વિચારશો, તો તમે સમજશો. પણ જ્યારે તમે ચેતનાના મુદ્દા પાર આવો છો, તમે કહેશો, "હા, હું આ છું." આ ધ્યાન છે. આ ધ્યાન છે, પોતાનો વિશ્લેષણાત્મક અભ્યાસ છે." |Vanisource:670310 - Lecture SB 07.07.22-26 - San Francisco|670310 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૨૨-૨૬ - સાન ફ્રાન્સિસ્કો}} |
Latest revision as of 13:18, 25 April 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"અત્રૈવ મૃગય: પુરુષો નેતિ નેતિ. હવે તમારે વિશ્લેષણ કરવું પડશે. તમારે આત્મા શું છે અને આત્મા શું નથી તેનું વિશ્લેષણ કરવું પડશે. તે માટે બુદ્ધિની જરૂર છે. જેમ કે પેલા દિવસે મેં તમને સમજાવ્યું હતું કે જો તમે પોતાના પર વિચારો છો, કે "શું હું આ હાથ છું? શું હું આ પગ છું? શું હું આ આંખો છું? શું હું આ કાન છું?" ઓહ, તમે કહેશો, "ના, ના, ના, હું આ હાથ નથી. હું આ પગ નથી." તમે સમજશો. જો તમે વિચારશો, તો તમે સમજશો. પણ જ્યારે તમે ચેતનાના મુદ્દા પાર આવો છો, તમે કહેશો, "હા, હું આ છું." આ ધ્યાન છે. આ ધ્યાન છે, પોતાનો વિશ્લેષણાત્મક અભ્યાસ છે." |
670310 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૨૨-૨૬ - સાન ફ્રાન્સિસ્કો |