GU/660909 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 23:05, 29 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આત્મા વાસ્તવમાં વ્યક્તિ છે. જેમ ભગવાન વાસ્તવમાં છે, વ્યક્તિ, તેવી જ રીતે, કારણકે આપણે પરમ ભગવાનના અંશ છીએ, તેથી જો હું એક વ્યક્તિ છું, તો ભગવાન પણ વ્યક્તિ જ હોવા જોઈએ. ભગવાન દરેકના પિતા છે. હવે, જો હું એક પુત્ર છું - મારે વ્યક્તિત્વ છે; મારે વ્યક્તિગતતા છે - તમે પરમ ભગવાનના વ્યક્તિત્વ અને વ્યક્તિગતતાને કેવી રીતે નકારી શકો? તો આ વસ્તુઓને થોડી બુદ્ધિની જરૂર છે."
660909 - ભાષણ - ભ.ગી. ૬.૨૧-૨૭ - ન્યુ યોર્ક